oops!! પુષ્પા ફિલ્મની એક્ટર રશ્મિકા મંદાના સાથે થઈ ઉપ્સ મોમેંટ શર્મથી થઈ પાણી પાણી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મીડિયામાં હાઈલાઈટ રહેવા માટે અત્યારની એક્ટર કંઈક અલગ પ્રકારના કપડાં પહેરતી હોય છે અલગ પ્રકારના કપડાને કારણે ક્યારેક બધાની વચ્ચે જ ઉપ્સ મોમેંટ થઈ જતું હોય છે એવુંજ થયું છે કંઈક હમણાં પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે જોવા મળેલી સાઉથની સ્ટાર રશ્મિકા મંદાના સાથે થયું છે.
રશ્મીકા મંદાનાને નેશનલ ક્રશ ઘોષિત કરવામાં આવેલ છે અને ફિલ્મ પુષ્પા રિલીઝ થયા બાદ અત્યારે સાઉથની ટોપ એક્ટર બની ગઈ છે એવામાં રશ્મીકાની એક જૂની વિડિઓ અત્યારે બહુ વાઇરલ થઈ રહી છે જેમાં રશ્મિકા મંડાના એક શોનો હિસ્સો બનવા ગઈ હતી અને શોમાં જેવાજ રશ્મિકા મંદાના બેઠી ત્યાર બાદ રશ્મિકા થોડી બેસવાની સ્ટાઇલ.
બદલવા ગઈ ત્યારે બધું સાફ દેખાયું હતું અને ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ હતી રશ્મીકાએ ખુદને બહુ સાંભળી આ પૂરું મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગયુ હતું જેના બાદ રશ્મીકાની આ વિડિઓ અને ફોટો સોસીયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે જણાવી દઈએ રશ્મીકાની હમણાં આવેલ ફિલ્મ પુષ્પા 300 કરોડથી વધુ કમાઈ ચુકી છે.