હાર્દિક પંડ્યાના ફેમિલીમાં આવ્યું એક નવું મહેમાન

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેન્કોવિચને સોશ્યલ મીડિયા હેન્ડલ દ્વારા પોતાના ઘરે આવેલા નાના મહેમાનની જાણ કરી છે.

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે : “We are blessed with our baby boy.” અમને એક બેબી બોય ના રૂપમાં આશીર્વાદ મળ્યા છે. તેણે બાળકના હાથની તસવીર સાથે પોસ્ટ કરવામાં આવી હતી. ડિલિવરી ગુજરાતના વડોદરા શહેરમાં થઇ હત

સોસીયલ મીડિયા દ્વારા અગાવ પણ કરી હતી પોતાની સગાઈની જાહેરાત

આ વર્ષની શરૂઆતમાં હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા પણ નતાસા સાથે સગાઈની ઘોષણા કરી હતી. 1 જાન્યુઆરીએ હાર્દિકે તેમની નતાસાને પ્રપોઝ કરવાની એક તસવીર શેર કરી હતી અને તેને કેપશન આપ્યું હતું: “માઇ તેરા, તુ મેરી જાને, સારા હિન્દુસ્તાન. 01.01.2020.”

error: Content is protected !!