સ્માર્ટ હોય તો ઉકેલો આ કોયડો

મિત્રો આજકાલ આપડે મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ આવતા જુની કોયડા બુકોને તો સાવ એટલે સાવ ભૂલી જ ગ્યા છીએ.

આજકાલ નાના મોટા સૌ કોઈ આવા સામાન્ય કોયડાવો પણ નહીં ઉકેલી શકતા, નાના સરવાળા બાદબાકી માટે પણ મોબાઈલ અથવા તો કેલ્ક્યુલેટર તો ઉપયોગ કરતા થઈ ગયા છે.

તો આજે આપણે ફોટો મા આપેલા કોયડા ને વિસ્તારથી ઉકેલી છું.

સૌ પ્રથમ લાઈનમાં આપેલા 3 ઇમોજી? છે અને કુલ ટોટલ 30 છે મતલબ 30/3 = 10, આમ એક ઇમોજી(?) ની કિંમત 10 થાય છે.

હવે વાત કરીયે બીજી લાઈનમાં બે પેલી લાઈનના ઇમોજી છે જેની કિંમત આપણે જાણી એ પ્રમાણે 10 છે, અને લાઈન નો ટોટલ 25 છે અને બીજી લાઈન માં એવા જ બે ઇમોજી છે તો એ બન્ને તો સરવાળો 10+10=20 અને બાકી રહેલા ત્રીજા ઇમોજી ? ની કિમંત આવી રીતે મળશે.

?+10+10=25, એટલે 25-20 કરીએ તો 5 વધે એટલે નવા ઇમોજીની કિમંત થશે 5.

હવે ત્રીજી લાઈનની વાત કરીએ ત્રીજી લાઈન માં ઇમોજીની કિંમત મુકીએ તો ?+5+5=17, તો 17-10= 7 ત્રીજી લાઈનમાં નવા ઇમોજીની કિંમત મળી 7.

આમ આપડે બધા ઇમોજીની કિંમત આ પ્રમાણે મેળવી ?=10, ?=5 અને ?=7.

હવે કોયડાની છેલ્લી લાઈનમાં રહેલા પ્રશ્નને ઉકેલીએ, બધા ઇમોજી ને બદલે એમની કિંમત મુકીએ (7+7) +5 × (10+10)= ?

હવે ગણિતના નિયમ ભાગુસબા પ્રમાણે કોયડો ઉકેલીએ તો સૌ પ્રથમ 14 + 5 × 20 =?

નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર કરીએ એટલે 5×20=100, અને એમાં આપણે 14 તો

આપણો સાચો જવાબ થશે 114

મિત્રો મજા પડી ગયને, છેને સાવ સરળ આવા બીજા કોયડા પણ ઉકેલતા રહીશું અને હા માહિતી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

અમારી સાથે જોડાવા માટે અમને ફેસબુક પર લાઈક કરો રોકસ્ટરગુજ્જુ

error: Content is protected !!