WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

પોસ્ટ ઓફિસની આ યોજના તમને આપશે દર મહિને ₹ ૫૦૦૦

જો મિત્રો તમે પણ દર મહિને પાંચ હજાર રૂપિયા નું વળતર મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસ ની એક સરસ યોજના ચાલી રહી છે.

કેવી રીતે આ યોજના નો મળશે લાભ?

મિત્રો આ યોજના નો લાભ લેવા માટે સૌ પ્રથમ તમારી પાસે પોસ્ટ ઓફિસ માં ખાતું હોવું જોઈએ અને ન હોય તો તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો.

પોસ્ટ ઓફિસની આ યોજનાનું નામ છે માસિક બચત યોજના જેમાં વાર્ષિક 6.6 ટકા વ્યાજ આપવામાં આવે છે.

આ યોજના હેઠળ, ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. ખાસ વાત એ છે કે યોજના પુરી થયા પછી તમને તમારા બધા પૈસા પાછા મળી જશે.

આ યોજનાના ની અવધિ 5 વર્ષની છે, પાંચ વર્ષ પછી ફારીથી તમે આ યોજના માં રોકાણ કરી શકો છો.

જો તમારુ ખાતું સિંગલમાં ખોલાવો છો તમે વધુમાં વધુ 4.5 લાખ અને જો તમારું ખાતું સયુંકત છે તો તમે વધુ માં વધુ 9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.

આ યોજના માં 6.6 ટકા લેખે વ્યાજ મળે છે અને એમને 12 મહિનામાં લેખે ગણવામાં આવે છે. તમે વ્યાજમી રકમ દર મહીને મળી શકે છે.

કેવી રીતે મળશે મહિને ૫૦૦૦ ?

જો તમે તમારા બચત ખાતામાં ૪.૫ લાખનું રોકાણ કરો છો તમને ૬.૬% વ્યાજ લેખે વાર્ષિક ₹ ૨૯૭૦૦ મળેછે એટલે તમને દર મહિને ₹ ૨૪૭૫ મળે છે અને જો તમે ₹ ૯ લાખનું રોકાણ કરો છો વાર્ષિક વ્યાજ ₹ ૫૬૯૦૦ એટલે દર મહિને ₹ ૪૯૫૦ મળશે.

મિત્રો જો તમને અમારી આ માહિતો કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો

error: Content is protected !!