WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

જીવનમાં સફળ થવાના બિલ ગેટ્સ ના નિયમો

  • જીવનની તકલીફો થી ટેવાઈ જાઓ.
  • વિશ્વને તમારા કામથી જ મતલબ છે, વિચારોથી નહીં.
  • તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાઓ.
  • પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી.
  • તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણો શોધો.
  • તમારા માં-બાપ તમારા ખર્ચ ઉઠાવીને થાકી ગયાં છે તે હકીકત બને તેટલું વહેલું સમજી લો.

  • કોઈ તક ફરી મળતી નથી પરંતુ નવી તકો જરૂર મળે છે.
  • જીવન કદી ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું નથી, અહીં વેકેશન પણ હોતા નથી.
  • ટીવી, ફિલ્મો અને નવલકથાઓ માં દેખાડતા માનવીઓમાંથી કોઈ જ પ્રેરણા ન લેશો.
  • સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો.
  • તમને ના ગમતા માનવી સાથે પણ સૌજન્યતાથી વર્તો, શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો કમેન્ટ બોક્સ માં જણાવો અને શેર કરો.

error: Content is protected !!