જીયોએ લોન્ચ કર્યો વર્ક ફ્રોમ હોમ પ્લાન જાણો પુરી માહિતી

આજકાલ દુનિયા ભરમાં ફેલાયેલા કોરોના વાયરસના (covid-19) લીધે મોટા ભાગની બધી મલ્ટીનેશનલ કંપનીઓએ “Work From Home” ને અપનાવી રહી છે. એકબાજુ #corona ના કારો કેર વર્તાયી રહ્યો છે તો બીજી તરફ બધી કંપનીઓના કામ પણ ઠપ્પ થવા લાગ્યા છે, આ માટે જરૂરી કામ સમય સર પુરા કરવા માટે મોટા ભાગની કંપનીઓ એ પોતાના Emplyoees ને પોતાના ઘરે રહીને કામ કરવાની પરવાનગી આપી દીધી છે.

Jio નો Work from Home પ્લાન

ટેલિકોમ સેકટર માં જીયોના આવ્યા બાદ Data pack ઘણા સસ્તા થઈ ચુક્યા છે. પહેલા 150 થી 300 રૂપિયામાં એક GB ડેટા મળતો હતો આજે એ જિયોના આવ્યા બાદ આશરે 5-7 રૂપિયા માં એક જીબી ડેટા મળવા લાગ્યો છે.

કોરોના વાયરસ ના મહામારી ના સમય માં જ્યારે કંપનીઓ એ વર્ક ફ્રોમ હોમ ની નીતિ અપનાવી છે એવામાં જિયોએ પોતાના નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં ઉપયોગ કર્તાને ₹251 ના રિચાર્જ માં મળશે દરરોજ 2GB હાય સ્પીડ ડેટા અને ત્યારબાદ અનલિમિટેડ 64Kbps સ્પીડ નો લાભ મળશે. આ પ્લાનમાં વોઇસ કોલિંગ અને SMS નો લાભ મળશે નહીં તેમજ આ પ્લાનની વેલેડીટી 51 દિવસ માટે માન્ય રહશે.

આવીજ ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે ફેસબુક રોકસ્ટરગુજ્જુ પેજ ને લાઈક કરો.

error: Content is protected !!