શનિદેવના આ પાંચ મંત્રો કરશે બધા કષ્ટો દૂર
આમ તો શનિ દેવના દોષને દૂર કરવા માટે ભગવાન શિવના પંચાક્ષર મંત્ર ” ૐ નમઃ શિવાય” નો જાપ કરવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્ર “ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् “ નો જાપ પણ શુભ મનાય છે.
અહીં શનિદેવના પાંચ ચમત્કારી મંત્રો છે, જે શનિવારે અથવા શનિ જયંતિના દિવસે પાઠ કરવાથી દરેક દુઃખ નષ્ટ થાય છે.
ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
मंत्र- ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ પાસે અથવા તો પોતેજ શનિ દેવના મંત્રોના 23,000 જાપ કરો અથવા કરવો.
શનિદેવનો મંત્ર – ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: