WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
સમાચાર

મોદી સરકારની મોટી જાહેરાત : 2 મહિના સુધી આટલું અનાજ આપશે મફત

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક લાભાર્થી પરિવારને માથાદીઠ બે મહિના સુધી 5 કિલો અનાજ મફતમાં મળશે

નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ લગભગ 80 કરોડ ગરીબોને બે મહિનાનું મફત અનાજ મળશે. 

સરકારે જણાવ્યું છે કે ગયા વર્ષની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેમ જ આ વખતે પણ ગરીબોને અનાજ  મળશે. આ માટે સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ સમાવિષ્ટ લોકોને પરિવાર દીઠ પાંચ કિલો ચોખા અથવા ઘઉ અને 1 કિલો દાળ પુરી પાડે છે. 

  • મે અને જુન એમ બે મહિના મળશે 5 કિલો મફત અનાજ 
  • સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
  • ગરીબોને  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ હેઠળ 5 કિલો અનાજ મફત મળશે 
error: Content is protected !!