પેટમાં બળતરા, એસિડિટી થતી હોય તો અજમાવો આ તરકીબ…
મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પેટનું દર્દ છે એ શરીર ની ઘણી બધી બીમારીઓ નું કારણ છે.તો આ બિમારીથી બચવા માટે પેટ ન ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે,તો એના માટે ના જરૂરી ખાદ્યપદાર્થો નીચે મુજબ છે.
પેટને ઠંડુ રાખવા માટેના ખાદ્યપદાર્થો
૧)ઠંડુ દૂધ પીવાથી પેટને ઠંડક મળે છે.
૨) સૌફ ખાવાથી પેટને ઠંડક મળે છે.
૩)એલચી ખાવાથી પણ પેટમાં ઠંડક રહે છે.
૪)જીરું ખાવાથી પેટ ઠંડુ રહે છે.
૫)ફુદીના ના પાંદડા ખાવાથી પણ પેટમાં ઠંડક મળે છે.
આ પણ વાંચો
શરદીથી બચવા માટેના આ છે પાંચ આસાન ઉપાયો
મધથી થાય છે સ્વાસ્થયને અધધ ફાયદાઓ
૬)દરરોજ સવારે કેળા ખાવાથી પણ પેટમાં ઠંડક મળે છે.
પેટની ગરમી દૂર કરવા માટેના જરૂરી ખાદ્યપદાર્થો
૭)તુલસી ના પાંદ ખાવાથી પણ પેટને ઠંડક મળે છે.
૮)આદુ ખાવાથી પણ પેટને ઠંડક મળે છે.
૯)લવિંગ ખાવાથી પેટમાં ઠંડક રહે છે.
૧૦)આમળા ખાવાથી પણ પેટમાં ઠંડક મળે છે.
ઉપર ના દરેક ખાદ્યપદાર્થો ના સેવન કરવાથી પેટની ગરમી દૂર કરી શકાય છે અને પેટ ને ઠંડુ રાખી શકાય છે.
મિત્રો,અમારી આ પોસ્ટ ગમી હોય તો કોમેન્ટ અને તમારા દરેક મિત્ર ને શેર કરજો.અને અમારા રોકસ્ટારગુજ્જુ પેજ ને લાઈક?કરો.