રીયલ લાઈફ ખુબજ સ્ટાઈલિશ છે ‘અંગુરી ભાભી’ ઘરે ઘરે છે પ્રખ્યાત
ટીવી પર આવતા શો ‘ભાભીજી ઘર પર હૈ” ના ‘અંગુરી ભાભી’ ઉર્ફે શુભાંગી અત્રે ઘરે ઘરે ફેમસ છે.
ટીવી પર આવતા શો ‘ભાભીજી ઘર પર હૈ” ના ‘અંગુરી ભાભી’ ઉર્ફે શુભાંગી અત્રે ઘરે ઘરે ફેમસ છે.
સિરિયલ લાઈફ ભલે ખૂબ જ સંસ્કારી ભાભી નો કિરદાર નિભાવ્યો હોય પણ રિયલ જિંદગી માં છે ખુબ જ ગ્લેમરસ અને સ્ટાઈલિશ.
શુભાંગી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પોતાની તાજી તસવીરો પોસ્ટ કરતી રહે છે.
શુભાંગી અત્રેએ તેની એક તસવીર પોસ્ટ કરી છે જેમા તે ગ્લેમરસ નજરે પડી રહી છે. શુભાંગીએ આ ફોટોમા માત્ર શર્ટ પહેરેલો છે. આ પિંક શર્ટમાં શુભાંગી ખૂબ બોલ્ડ નજરે પડી રહી છે.
બ્લુ જીન્સ સાથે પોલ્કા ડિજાઇન માં સફેદ શર્ટ માં લાગે છે એકદમ સ્ટાઈલિશ
એક વધુ ફોટો શેર કર્યો છે જેમાં તેને પિંક કલરના શર્ટ પહેરીને કરાવ્યું છે ફોટોશૂટ, એકદમ ગ્લેમરસ અવતાર માં નજરે પડે છે.
વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક પર રોકસ્ટરગુજ્જુ