કમજોર આંખોની રોશની અને આંખો પર લાગેલા ચશ્માં અકસર આપણને પરેશાન કરતા જ હશે,વારંવાર ડોક્ટર ના ચક્કર લગાવવા કરતા ઘર બેઠા જ એના ઉપાય આપનાવી લેવાય, જેનાથી આંખોની રોશની લન વધશે અને નિયમિત રૂપ થી કરવાથી નંબર પણ ઉતરી જશે.
બદામ,વરિયાળી અને સાકર ને બરાબર માત્રામાં લો અને એને પીસી નાખો. આ મિશ્રણને 10 ગ્રામ ભાગને 250 મિલી દૂધ સાથે સુતા પહેલા પીયલો. 40 દિવસ લગાતાર કરવાથી આપને મહેસુસ થશે કે આંખોની રોશની વધી છે. યાદ રાખો આનું સેવન કર્યા પછી 2 કલાક પાણી ના પીવું.
આંબળા માં વિટામિન સી ની માત્રા વધુ હોવાને લીધે એ આંખો માટે વધુ અસરકારક છે. આંબળાનું સેવન પાઉડર,કેપ્યુલ અથવા જ્યુસના રૂપમાં કરી શકાય છે. દરરોજ સવારે મધ સાથે તાજા આંબળાનો રસ પીવાથી અથવા તો રાત્રે સૂતા પહેલા પાણી સાથે એક ચમચી આંબળા પાઉડર ખાવાથી પણ ફાયદો થાય છે.
એક ચમચી ત્રિફળા પાઉડરને પાણીમાં નાખીને આખી રાત મૂકી દો. બીજી સવારે એ પાણીથી આંખો ધોવો. આંખો ધોતી વખત સાથે સાથે મોઢામાં પાણી ભરેલું રાખવાથી વધુ ફાયદો થશે. એક મહિનો આવું કરવાથી ફરક દેખાવા લાગશે.
ગાજરમાં ફોસ્ફરસ,વિટામિન A, વિટામિન C અને આયરન ની માત્રા વધુ હોય છે જે આંખો માટે અસરકારક છે. નિયમિત રૂપથી કાચા ગાજરનો સલાડ બનાવીને ખાવાથી અથવા તેનો રસ કાઢીને પીવાથી આંખોનું તેજ વધારી શકાય છે.
બીલબેરી એકરીતે બેર જ છે જે શરીરમાં લોહીના પરી ભ્રમણને બધાવ કરેછે. તાજી બીલબેરી ખવાથી રાતની ઓછું દેખાવાની બીમારી અને કમજોર રોશનીની સમસ્યા દૂર થઈ જાય છે.
યાદ રાખોકે તમારા ખાવામાં બધા જ પોશાક તત્વો મોજુદ હોવા જોઈએ. સંતુલિત આહાર માત્ર આંખો માટે જ નહીં પરંતુ પુરા શરીર માટે જરૂરી છે. ગાજરનો રસ, લીલા શાકભાજી,ફળ,કોબીજ,અને લીંબુ એનો હિસ્સો હોય શકે છે.
સવાર સવારમાં ખુલ્લા પગે લીલા ઘાસ ઉપર ચાલવાથી આંખોને ઘણો ફાયદો થાય છે એને તમારી દિન ચર્યાનો ભાગ જ બનાવી લો.
સવારે ઉઠીને તમારી હથેળીનો એકબીજા સાથે ઘસો અને જ્યારે હથેળીઓ ગરમ થય જાય એટલે એને આંખો પર ચાંપી કરો. આવું 4-5 વાર કરવાથી આંખોને ઘણો ફાયદો થશો.