Site icon RockstarGujju

શરદી થી બચવા માટેના પાંચ આસાન તરીકા

૧)બારી,દરવાજામા જાડા કાપડ નો પડદો લગાવાથી રૂમ માં ઠંડી હવા લાગતી નથી.

૨)બેડરૂમ અને શરીર ને ગરમ રાખવા માટે રૂમ હિટર થી પણ વધારે ઉપયોગી હોટ વોટર બોટલ(ગરમ પાણીની બોટલ)છે.

૩)જો તમે રૂમમા ધુમાડો કરવાનું વિચારી રહ્યાં હોવ તો આટલી વાતનું ધ્યાન રાખો કે બારી કે દરવાજો ધુમાડો બહાર નીકળવા માટે ખુલ્લો રાખજો.ક્યારેય ચાલુ ધુમાડો રાખીને સૂઈ ન જતાં, કારણકે આનાથી અગ્નિ થવાની સંભવનાઓ છે.અને જો બારી કે દરવાજો બંધ હોય તો ધુમાડાથી શ્વાસ મા તકલીફ પણ થય શકે છે

૪)શિયાળામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે જેના કારણે ઘણી બધી બીમારી થવાની શકયતા છે,આ બીમારીમાં સૌથી વધુ શરદી થતી હોય છે તો શરદી ન થાય તે માટે શિયાળામાં ગરમ પાણીથી નાહવાનો આગ્રહ રાખવો જોઇએ.

૫)શરદી થી બચવા માટે ગરમ કપડાં પહેરવા જોઈએ.ઘણા લોકો ને તો ગરમ કપડાં પહેરવા નથી ગમતા હોતાં,પરંતુ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને શરદી થી બચવા માટે ગરમ કપડાં પહેરવા હિતાવહ છે.,જેમ કે સ્વેટર, મોજા,મફલર,હાથ મોજા,સ્કાપ વગેરે જેવા ગરમ કપડાં પહેરી શકાય.

આવી જ મસ્ત ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે લાઈક કરો રોકસ્ટરગુજ્જુ પેજને. અને હા માહિતી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો
Exit mobile version