WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
સ્ટોરી

પતિ-પત્નીનો એક અતૂટ સંબંધ

પતિ પત્ની એ એક જીવન જીવવાનો અભિન્ન અંગ છે.પતિ નો સાથ આપવા માટે એક સારી પત્ની હોવી ખૂબ જ જરૂરી છે. એક પત્ની જ છે જે પોતાના પતિ ને એક સારો અને સાચો સાથ આપી શકે છે.જીવન મા ઘણી બધી મુશ્કેલીઓ આવતી અને જતી હોય છે.પણ જે પત્ની મુશ્કેલી મા પણ પોતાના પતિ નો સાથ ના છોડે એ જ સાચી અને સારી પત્ની કહેવાય છે.બાકી તો બીજી બધી કામવાળી તરીકે પણ ગણાવી શકાય છે.

જીવન તો બધા જીવી શકે છે,પરંતુ એક પતિ સાથે જીવન જીવવું એ એક અમૂલ્ય જીવન છે.દરેક પત્ની ને એવી ઈચ્છા હોય છે કે મને મારા જીવન માં એક સારો અને સાચો પતિ મળે જેની સાથે હું મારું જીવન પણ સારી રીતે જીવી શકું.જેના માટે પતિ એ પણ પોતાની પત્ની ને એક સારો અને સાચો પ્રેમ કરવો જરૂરી બને છે.જેનાથી એક પતિ અને પત્ની નું જીવન અમૂલ્ય બની શકે છે.જેના માટે પતિએ પોતાની પત્ની ને સારો અને સાચો પ્રેમ કરવો જરૂરી છે.

પોતાની પત્ની ને ખુબ પ્રેમ અને આદર આપવો જરૂરી છે જેથી કરીને બંને નો પ્રેમ અંત સુધી સારો અને સાચો રહે છે. જીવનમાં ઝગડા, પ્રેમ, હસિમજાક, રડવું, રિસાવું વગેરે થતું હોય છે પણ એને એક જીવન જીવવાનો લાહવો ગણી ને જીવન ને સારી રીતે જીવે તો જ જીવનમા મુશ્કેલીઓ નહિ આવે અને જીવન સારી રીતે જીવી શકાશે.

error: Content is protected !!